આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પી,આઈ,ખરાડી સાહેબ ની અધ્યક્ષથામા આગામી રામનવમી તથા મહાવીર જયંતી તથા હાલ ચાલી રહેલ રમજાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પી,આઈ,ખરાડી સાહેબ ની અધ્યક્ષથામા આગામી રામનવમી તથા મહાવીર જયંતી તથા હાલ ચાલી રહેલ રમજાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
જેમાં પી,એસ,આઈ,અસોડા સાહેબ તથા હરદેવસિંહ તથા અરવિંદભાઈ તથા બોટાદ શહેર ના હિન્દુ મુસ્લિમ જૈન દરેક સમાજના આગેવાનો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને દરેક સમાજના આગેવાનો એ ખાત્રી આપેલ કે બોટાદ મા આ રમજાન માસ તથા રામનવમી તથા મહાવીર જયંતી પ્રસંગે કોઈ અનિક્ષનિય બનાવ નહી બને અને કોમી એકતા થી ભાઈચારા થી દરેક તહેવાર ઉજવાસે જોકે બોટાદ માં બધા ભાઈચારા થી રહે છે આ શાંતિ સમિતિની બેઠક મા ઉપસ્થિત મહાનુભાવો મા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા વિશ્વહિન્દુપરીષદ બજરંગ દળના પ્રખર મોન્ટુભાઈ માળી તથા
દલસુખભાઈ અમદાવાદી તથા ઈસ્લામિક ધઁમના પ્રમુખ હબીબભાઈ જાંગડ તથા સરીફભાઈ વડીયા તથા સલુભાઈ કમરૂભાઈ શેઠ વિગેરે અન્ય નામિઅનામી મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવેલ
Report By Nikunj Chauhan
8488966828
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.