રાણપુરના પોલીસ સ્ટેશન મા પી આઈ ના રાઇટરને ધમકી અપાઈ, - At This Time

રાણપુરના પોલીસ સ્ટેશન મા પી આઈ ના રાઇટરને ધમકી અપાઈ,


રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આઈએસઆઈ કરસનભાઈ વશરામભાઈ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દીપકભાઈ ઉર્ફે ડીડી દિનેશભાઈ મકવાણા રહે રાણપુર મેઘાણીનગર તાલુકો રાણપુર તેના મિત્ર ગુલાબનબી પટેલિયા રહે રાણપુર દેસાઈ વોરા ના ચોરા પાસે તાલુકો રાણપુર જિલ્લો બોટાદ પોલીસ મથકે આવીને આઈએસઆઈ સંજયભાઈ ને કહ્યું હતું કે તમામ તારું કામ બંધ કર તારો PI ક્યાં છે? મારા મિત્ર ગુલા ને દારૂ વેચવાની પરમિશન જોઈએ છે પરમિશન ની ના પાડતા બંને ઉશ્કેરાઈને કહ્યું હતું કે આખું બોટાદ દારૂ વેચે છે તો મને કેમ પરમિશન આપતા નથી આઈએસઆઈ સંજયભાઈ ને જોરથી ગાળો આપીને અહીં નોકરી કરવા નહિ દઉં હવે કાલે તને ખબર પડશે બહાર નીકળ એટલે પતાવી દેવાના છે તેવી જાનથી મારી નાખવાની ગંભીત ધમકી આપી ગેરવર્તુળક કરી સાથેના આઈએસઆઈ સંજયભાઈ ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી દીપકભાઈ ડીડી દિનેશભાઈ મકવાણાઓ દારૂ પીધેલા નું વાતચીત દરમિયાન જણાઈ આવતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો.
(રિપોર્ટ- રણજીતભાઈ ધરજીયા)


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image