મહેસાણા ખાતે નકલી બનાવટી ગાડી ઓની નંબરમ પ્લેટ બનાવનારા શખ્સ ને એસ સો જી ની ટીમ એ દબોચી લીધા
મહેસાણા ખાતે નકલી બનાવટી ગાડી ઓની નંબરમ પ્લેટ બનાવનારા શખ્સ ને એસ સો જી ની ટીમ એ દબોચી લીધા
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની, ટીમે નકલી બનાવટી ગાડીઓની, નંબર પ્લેટ બનાવતા શખ્સ નામે, પઠાણ ઈમામખાન ભીખનખાં,
ને દબોચી પાડ્યો હતો.પોલીસ મહાનિર્દેશક વિરેન્દ્ર યાદવ સાહેબ,
ગાંધીનગરની આગેવાનીમાં. અને મહેસાણા જિલ્લાના, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશભાઇ ઉપાધ્યાય ના , માર્ગદર્શન નીચે એસ ઓ જી ના જાંબાઝ ઓફિસર એસ ઓ જી પોલીસ ઇન્સ્પેક્ટર એન એ દેસાઈ.એસ ઓ જી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એ જોષી, અને વી એ સિસોદિયાની કરમઠ કામગીરી ના આધારે, નકલી નંબર પ્લેટ બનાવતો. પઠાણ ઇમામખાન ભીખનખાં, ને મળતી માહિતીના આધારે, નાગલપુર થી મુદ્દા માલ સાથે,દબોજી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુમાં આપને જણાવીએ તો પોલીસ હેડ કોન્સ્ટેબલ, વિજય કુમાર અને સંજય કુમારને, ખાનગી રાહે બાદમી મળતાં, તેમને નાગલપુરમાં ગેલેક્સી આર્ટ, નામની દુકાન ચલાવતાં, પઠાણ ઇમામખાન ભીખનખાં ને, તમામ મુદ્દા માલ સાથે, દબોચી ને કાયદાનું ઉલંઘન કરવા બદલ, પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.