50 કિલોથી વધુના 3 માસ જૂના ઓર્ડર પૂરા કરવા રાજકોટના મહાજનોને જૂનું સોનું ઓગાળવું પડ્યું
સોની વેપારીઓને આશા હતી કે, ભાવ ઘટશે માટે ઓર્ડરનું સોનું ખરીદ્યું ન હતું
અગાઉથી બુક કરેલા ઓર્ડર પૂરા કરવા 100 ગ્રામે 15 હજારની નુકસાની સરભર કરવા જ્વેલર્સે કરવો પડ્યો જુગાડ
કેન્દ્ર સરકારે બજેટમાં સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી છે, પરંતુ ગ્રીન સેસ વધારી દેતા સોનામાં જૈસે થીની પરિસ્થિતિ સર્જાઈ છે. જાન્યુઆરી માસમાં બજેટમાં રાહત મળશે. તેવી અપેક્ષા સૌ કોઇને હતી. આથી, નવી ખરીદી વેપારીઓ તરફ અટકી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.