માં ચહેર દિવ્યાંગ ગ્રુપ આયોજિત ગોજારીયા થી અંબાજી જવા બે દિવસ માટે એકટીવા નો પ્રવાસ કરી રહ્યું છે
ચેહર ગ્રુપ માણસા આયોજિત એકટીવા ચાલતા અંબાજી તારીખ 22 /3 /2025 થી 23/ 3 /2025 ના રોજ અંબાજી ધામે જવા નીકળવાના છીએ અમારી સાથે ,60, જણા માં અંબાજી ના ધામમાં જવાના છીએ ત્યાં જઈ અમે માં અંબાના દર્શન કરી ને ચાચર ચોકમાં ગરબા નું આયોજન કરેલું છે
આયોજન કરવામાં આવ્યું છે તો જેનો નંબર આવશે તેને ઈનામ આપવામાં આવે છે તેમાં અમારા ચેહર ગ્રુપના પ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ અશ્વિન પટેલ અને અમારા ચેહર ગ્રુપના તમામ સભ્યો સાથે આવું આયોજન કરેલું છે
ત્યારે મિત્રો રતનપુર ચોકડીથી ચહેર ગ્રૂપ ના તમામ દિવ્યાંગ જન મિત્રો નું ફુલ થી કંકુ તિલક કરી ને સ્વાગત કરી અંબાજી સાથે જોડાશે
માં ચેહર દિવ્યાંગ ગ્રુપ આયોજિત જે અંબાજી એકટીવા પર એક દિવસીય પ્રવાસ માટે જવાના છીએ એના માટે તારીખ 22 /3/ 2025 ના રોજ ત્યાં રાત્રે રોકાણ અને જમણવાર ના દાતાશ્રી શ્રી બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ પાલનપુર તરફથી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને ઉપપ્રમુખ હનુમાનજી એમ ગોદારા અને મંત્રી ભગાજી વિસાતર અને ઉષાબેન બોરેસા સંધ્યાબા હિંમતનગર તરફથી 22/3/25 તારીખે સાંજે જમણવાર અને રહેવાની વ્યવસ્થા કરેલ છે અમે ચેહર ગ્રુપ તરફથી ધન્યવાદ પાઠવીએ છીએ
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો.9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
