મહુવામાં આજથી બે દિવસ ઉજવાશે ભીષ્મદાસ બાપુની ૨૪મી પુણ્યતિથિ
મહુવામાં આજથી બે દિવસ ઉજવાશે ભીષ્મદાસ બાપુની ૨૪મી પુણ્યતિથિ
મહુવામા ભીષ્મદાસ બાપુની ૨૪ મી પુણ્યતિથિ મહોત્સવની આજથી તા.૭ મીને શુક્રવારથી બે દિવસીય ઉજવણી થશે. આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા, વિજય હનુમાન મંદિર, ભીષ્મદાસજી ગૌ સેવા આશ્રમ, ભુતનાથ રોડ, ભૂતેશ્વર વડલી મહુવા મુકામે યોજાશે. મંગલ કાર્યક્રમ અખંડ રામધૂન તા. ૭ને શુક્રવાર રાત્રે ૯ કલાકે સાજીંદાના સથવારે તેમજ ગુરૂ પૂજન, ધ્વજારોહણ તેમજ શનિવાર તા.૮ સમય સવારે ૯ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧૨:૩૦ કલાકે રાખેવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગનાં નિમંત્રક મહંત ઓલીયા બાપુ, વિજયહનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ પાઠવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
