5 વર્ષમાં મેડિકલ કોલેજમાં 130 વિદ્યાર્થીનો NRI ક્વોટામાં પ્રવેશ - At This Time

5 વર્ષમાં મેડિકલ કોલેજમાં 130 વિદ્યાર્થીનો NRI ક્વોટામાં પ્રવેશ


છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગર મેડિકલ કોલેજમાં એનઆરઆઇ 150માંથી 130 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આથી વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં જ ફી પેટે અંદાજે કુલ-60. 18 લાખ ડોલરની ફી ભરી છે. જ્યારે પાંચ વર્ષમાં માત્ર વીસ સીટો એનઆરઆઇની ખાલી રહેવા પામી છે. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજમાં એનઆરઆઇ ક્વોટા શરૂ કર્યાને અત્યાર સુધી સીટો ખાલી રહેવા પામી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.