વડનગર ખાતે ૧૦૯મી રથયાત્રા મહોત્સવ નીઉજવણી આનંદ ઉલ્લાસ થઈ
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ મા૧૦૯મી રથયાત્રા મહોત્સવ ઉજવાયો અને આ વડનગર ઔતિહાસિક અને પૌરાણિક નગરી પણ છે અને અહીં ધાર્મિક પ્રજા રહે છે અને વડનગર એ ઉત્સવ ની નગરી છે દરેક ધાર્મિક તહેવાર ઘામધૂમ થી ઉજવાય છે પણ બે વષૅથી કોરોનામહારોગ ને કારણે રથયાત્રા નીકળી ના હતી તેથી આ વષૅ૨૦૨૨ની રથયાત્રા આનંદ ઉલ્લાસ થી નિકળી હતી
જે આપણેશબ્દ થી કહીએ છીએ કે ગોપાલ જગન્નાથ વિષ્ણુ તેના અનેક નામો થી શબ્દો ના ઉપચાર કરીને તે મહાપુરુષ અને પરમ પિતા પરમેશ્વર ના ઉર્જા વાન તેને ભગવાન નુ સ્વરૂપ છે તેવા ગોપાલ ની રથયાત્રા મહોત્સવ સન૨૦૨૨ ના ૦૧/૦૭/૨૦૨૨ શુક્રવાર ના રોજ રથયાત્રા ઉત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તે મહાપ્રસાદના દાતાઓએ રામભરોસેદાન કરેલુતેમા ૬૦ કિલો મીના દાતા રામભરોસેહતા અને બુદીના દાતા પણ હતા ૧૧૦૦૧રૂ.૫૦૦૧.રૂ.૪૧૦૦૧.રૂપિયાઓનુ રામભરોસે દાન કર્યું હતું અને કેટલાક માનવીઓ દાન કરેલ છે તેમને પરમ પિતાપરમેશ્વર આરોગ્ય તંદુરસ્ત રાખે તે પણ આશીર્વાદ આપે છેઅનેવડનગર ખાતે આનંદ ઉલ્લાસ થી બપોરે ૨વાગે રથયાત્રા ગોપાલજી મંદિર માથી નીકળી પઠાણ નોમહાડ, કનૈયાલાલ નોમહાડ,નદીઓળ દરવાજા, રાવળની શેરી, ખોડાનીશેરી, ગોરવાડો,મઠનીકૂઈ,માઠીયોવાડ ,અર્જુનબારીદરવાજો,અર્જુનબારીપરૂ,ચીકણીયાનોવાસ,ત્યા થી પરત બારોટીબજાર,ટાવરબજાર,ભાવસારઓળભોજકશેરી,અમથોળ દરવાજો,સેભરવાડોત્યા મુસ્લિમ સમાજના અગ્રણી આ રથયાત્રા નુ ભવ્ય સ્વાગત કર્યું હતું પરમ પિતા પરમેશ્વર ને દરેક નુ આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે ની પ્રાથૅના અર્ચના અંતરમન થી કરી હતી અને પછી પીઠોરીદરવાજા થઇ ને ચૈત્રેશ્વરીમાતાના મંદિર થઈ ને ગળીપુરીમહાદેવ, પાડાપોળનોમહાડ ,ગંજીશેરી થઈ નેડુગારીચુગારીમાતાનામંદિર, ગાસકોળ દરવાજા રબારીવાસ, પંડ્યા શેરી, ભોઈવાડો, અમોલ દરવાજો, મહીવાડો,પછી હાથીદેરાસર, પુજીરામજોષી ના મહાડ,બેક ઓફ બરોડા, કાપડબજાર, મેઈનબજાર, માતોર બજાર, નાગરિક બેંક,જુનાચાચરે, ઝાપાનીકુઈ, સ્વામી નારાયણ મંદિર, કનેરીનાચાચરે, થઈ ને મંદિર મા રાત્રે ૮.૦૦મંદિર મા પરત આ રથયાત્રા આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત શ્રી શ્રી ૧૦૦૮ જગત ગુરુ શ્રી વેકટેશાચાર્ય મહારાજ શ્રી, સ્વામી નારાયણ મંદિર નામહંતશ્રી નારાયણ વલ્લભદાસ, ઉઝા એપી એમ સી ના ચેરમેન દિનેશભાઈ પટેલ, મહેસાણા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનીલદત મહેતા, વડનગર નગરપાલિકા નગર સદસ્ય ગિરીશભાઈ પટેલ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, વડનગર શહેર ભાજપ મંત્રી જીગરભાઈપટેલ આ રથયાત્રા ના રથ ના સારથી બની ને આ રથયાત્રને પ્રસ્થાન કરાવ્યુ હતુ
જય રણછોડ માખણ ચોર ,જયશ્રી દ્વારકાધીશ, જયશ્રી કૃષ્ણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.