દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં જય ભગવાન યુવક સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી માટે પાણી કુંડા વિતરણ
દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ખાતે સુરત સ્થિત સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી માટે પાણી કુંડા વિતરણ વિતરણ કરાયું હતું સુરત થી સૌરાષ્ટ્ર સુધી પરમાર્થ પહોંચાડતા વિપુલભાઈ નારોલા અને ઉદારદિલ દાતા પ્રેમવતી જવેલર્સ ના પ્રોપરાઇટર બાબરીયા ના આર્થિક સહયોગ થી મહિલા પુસ્તકાલય ખાતે પક્ષી ઓ માટે પીવા ના પાણી ના કુંડા વિતરણ કરાયા હતા મુક પક્ષી ઓના કંઠ લીલા રહે તેવા પરમાર્થ બદલ જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રત્યે આભાર વ્યક્ત કરતા પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા બાબુભાઇ મકવાણા વસંતભાઈ ડોબરીયા વજુભાઇ રૂપાધડા બટુકભાઈ શિયાણી ભરતભાઈ ભટ્ટ વિભાઈ જયપાલ જીતુભાઇ બલર કાસમભાઈ અમિષા મિલ ભગવનભાઈ નારોલા જયતિભાઈ નારોલા મનસુખભાઈ નારોલા ગોરધનભાઇ આસોદરિયા અશોકભાઈ બાલધા ડો મોહિત વાઢેર મહેન્દ્રભાઈ પરમાર દેવચંદભાઈ આલગિયા સુરેશભાઈ મકવાણા અશ્વિનભાઈ જોશી રજનીભાઇ ધોળકિયા અમરશીભાઈ નારોલા પ્રકાશભાઈ તજા પ્રફુલભાઈ નારોલા જીતુભાઇ નારોલા સહિત દામનગર ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓએ આ સેવા બદલ ખુશી વ્યક્ત કરી દાતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
