બાબરામાં ૩૦૨ના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી જિલ્લા સેશન કોર્ટ… વિદ્વાન એડવોકેટ હરેસ મેવાડા અને નિલેશ વસાણી ની ધારદાર સફળ દલીલ
બાબરા માં ૩૦૨ ૩૦૭ ૩૨૩ ૩૨૫ અને ૩૪ મુજબ ના ત્રણ જેટલા આરોપી દિપુ ગોયલ કિશન ગુજ્જર અને કલ્લુ ગોયલ જે તે વખતે બાબરા ના કરીયાણાં રોડ મારબલ ના કારખાનાં માં કોઈ બાબતે છોટુભાઈ લખુભાઈ ગોયલ ની હત્યા કરવામાં આવેલ હતી
જેનો ગુનો બાબરા પોલિસ સ્ટેશનમાં ૧૭/૭/૨૩ના રોજ દાખલ થતા પોલિસ તપાસ હાથ ધરી ઉપરોક્ત આરોપી અટક કરી જેલ હવાલે કરી હતી જે બારા નો કેસ આગળ ચાલતા
ઉપરોકત આરોપીઓ ને અમરેલી ડિસ્ટ્રિક કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા અહીં આરોપી ના વકીલ શ્રી હરેશ મેવાડા અને એડવોકેટ
નિલેશ વસાણી દ્વારા ધારદાર દલીલો અને યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવતા હત્યા ના ત્રણેય આરોપીઓ ને અમરેલી ની ડિસ્ટ્રિક કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવા નો હુકમ કરવામાં આવ્યો હતો
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.