પાટણ યુનિ. યુવકમહોત્સવ માં ધનસુરા કોલેજ સમૂહગાન માં ત્રીજા નંબરે વિજેતા
ધી ડી પી સી બી એલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધનસુરા ની વિધાર્થીનીઓ એ હે.ઉ.ગુ.યૂ.પાટણ દ્વારા આયોજિત 35 માં આંતર કોલેજ યુવક મહોત્સવમાં . સમૂહગાન સ્પર્ધા કોલેજની વિધાર્થીનીઓ સોલંકી સંધ્યા બળવંતસિંહ,પરમાર ભારતી અશોકભાઈ,પાઠક દિયા પ્રકાશભાઈ ,ચૌહાણ સાક્ષી અજીત કુમાર ,પરમાર હેમાંગી અશોકભાઈ,ખાંટ વર્ષા પરથીભાઈ એ ભાગ લીધો હતો, જેમાં ટીમ મેનેજર તરીકે પ્રા.મેહુલભાઈ ઠાકોર, પ્રા. ભારતીબૅન ગાંવિત, પ્રા. રીપલબૅન પાંચલ પાટણ માં વિદ્યાર્થી ઓના માર્ગદર્શન જોડાયા હતા, ભાઇ શ્રી રઘૂ એ તબલાવાદક તરીકે ની સેવાઓ આપી હતી, આ સમૂહગાન સ્પર્ધા ને યુનિવર્સીટી કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો હતો,જેથી સમગ્ર કોલેજ પરિવારમાં આનંદ નુ મોજું ફરી વળ્યું હતુ, સંચાલક મંડળ ના પ્રમુખશ્રી રાજેન્દ્ર કુમાર મેહતા, કોલેજના આચાર્યશ્રી ડૉ. પ્રફુલ્લાબૅન બ્રહભટ્ટ, સાંસ્કૃતિક સમિતિ ના કૉ. ઓરડી ડૉ. સી. આર. પટેલ તથા સમગ્ર કોલેજ પરિવારે બધી જ વિધાર્થીની બેહનો ને અભિનંદન પાઠવ્યા હતા,જીવન માં ઉત્તરોત્તર પ્રગતિ સાધો તેવી શુભકામના પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
