સાબરકાંઠા હિંમતનગર માં જીવ દયા પ્રેમી મીતુલ ભાઈ વ્યાસ દ્વારા ગૌ માતા ના અકસ્માત રોકવા ની આગવી પહેલ - At This Time

સાબરકાંઠા હિંમતનગર માં જીવ દયા પ્રેમી મીતુલ ભાઈ વ્યાસ દ્વારા ગૌ માતા ના અકસ્માત રોકવા ની આગવી પહેલ


સાબરકાંઠા હિંમતનગર માં જીવ દયા પ્રેમી મીતુલ ભાઈ વ્યાસ દ્વારા ગૌ માતા ના અકસ્માત રોકવા ની આગવી પહેલ.
સાબરકાંઠા હિંમતનગર માં વરસાદ ના કારણે ગૌ માતા રોડ પર બેસતા હોય છે ને રાત્રે અકસ્માત થવા નો સંભવ વધારે હોય છે તેને રોકવા માટે આર. ટી. ઓ. ઓફિસ ની સામે આવેલ શિવમ પી. યુ. સી સેન્ટરના માલિક કમલેશ ભાઈ દ્વારા રેડિયમ ના ગળા માં પેહરાવવા ના પટ્ટા ફ્રી માં બનાવવા માં આવ્યા હતા તે પટ્ટા જીવ દયા પ્રેમી છોકરા ઓ ને આપવા માં આવ્યા હતા આ છોકરા ઓ દ્વારા હિંમતનગર માં ફરતા ગૌ માતા ના ગળા માં પહેરાવવા માં આવ્યા હતા આ સુંદર કામગીરી દિપક ભાઈ સુથાર નિર્મય ભાઈ દવે, અંકિત સિંહ રાઠોડ, દિવ્ય રાજ સિંહ, જગદીશ ભાઈ પટેલ, વિશ્વજીત સિંહ તેમજ કુમારભાઈભાટ દ્વારા કરવા માં આવી હતી.
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.