રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટ મારફતે ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી પાસા દરખાસ્ત મંજુર કમિશનર. - At This Time

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટ મારફતે ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી પાસા દરખાસ્ત મંજુર કમિશનર.


રાજકોટ શહેર તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય. અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી સાગરભાઈ બાલાભાઈ બાવળીયા રહે.રાજકોટ વાળાની ગુનાહીત પ્રવૃતી અટકાવવા માટે ઇસમ વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય PI એન.જી.વાઘેલા થોરાળા પોલીસ સ્ટેશન નાઓએ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા રાજકોટ શહેર પોલીસ કમિશનર એ ઇસમની ગુનાહીત પ્રવૃતી તથા ગુન્હાઓ ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા ઇસમને પાસા હેઠળ અટકાયતમાં લઈ પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. સાગરભાઇ બાલાભાઇ બાવળીયા ઉ.૨૮ રહે.મેરામબાપાની વાડી ગંજીવાડા શેરીનં-૧ ભાવનગર રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.