રાજનગર ચોક પાસે ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપાયા
માલવીયાનગર પોલીસે પેટ્રોલીગ દરમિયાન રાજનગર ચોકથી આગળ સુખસાગર ડેરીની સામે ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રૂ।.10350 સાથે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
માલવીયાનગર પો.સ્ટે.ના પીઆઈ જે.આર.દેસાઈનાં માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ ડી.એસ.ગજેરા હેડ કોન્સ. દિનેશભાઈ બગડા, પો.કોન્સ ભાવેશભાઈ ગઢવીએ બાતમી આધારે રાજનગર ચોકથી આગળ સુખસાગર ડેરી સામે ઘોડીપાસાનો જુગાર રમતા કૃષ્ણસિંહ બી.જાડેજા રે, લક્ષ્મીનગર કિશોર કલાભાઈ પુછડીયા રે મેઘમાયાનગર, કીશન ડી.ગોગીયા રે.લક્ષ્મીનગર આવાસ યોજના કવાર્ટર, મહેન્દ્ર ડી.સોરાણી રે.રાજનગર, ઈકબાલ એફ.ફલાણી રે તીરૂપતિ સોસાયટીને રોકડ રૂ।.10.350 સાથે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
જેમાં આરોપી કૃષ્ણસિંહ અગાવતા 4 ગુના, કિશોર મુછડીયાની 8, મહેન્દ્ર ચુરાણી જ અને ઈકબાલ કુલાણીની 8 ગુનાઓમાં સંડોવણી છે.પો.ઈન્સ.જે.આર.દેસાઈ તથા પો.સબ.ઈન્સ.ડી.એસ.ગજેરા તતા એ.એસ.આઈ. હીરેનભાઈ પરમાર તથા પો.હેડ.કોન્સ.અજયભાઈ વિકમાં દિનેશભાઈ બગડા, જયદેવસિંહ પરમાર તથા પો.કોન્સ મનીષભાઈ સોઢીયા, ભાવેશભાઈ ગઢવી, મયુરદાન બાટી, ચીત્રકેતુસિંહ ઝાલા, અમરદિપસિંહ જાડેજાએ કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
