વલભીપુર નગરપાલિકા પ્રમુખે આપ્યું રાજીનામું - At This Time

વલભીપુર નગરપાલિકા પ્રમુખે આપ્યું રાજીનામું


વલભીપુર નગરપાલિકા પ્રમુખ તરીકે વરણી થયેલા વલ્લભભાઈ કાંબડે કોઈ અગમ્ય કારણોસર વલભીપુર નગરપાલિકા પ્રમુખ પદે થી રાજીનામું આપ્યું હતું અને આંતરીક વિવાદ ને લઈને રાજીનામું આપ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.