બરવાળા તાલુકાના રોજીદ ગામે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સભા યોજાઈ
બરવાળા તાલુકાના રોજીદ ગામે આપ પાર્ટીમાં ભંગાણ
ધંધુકા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા દ્વારા બરવાળા તાલુકાના રોજીદ ગામે સભા યોજાઈ હતી જેમાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા વેશ પહેરાવી આવકાર્યા હતા અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે હરપાલસિંહનું સ્વાગત કરાયું હતું. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.