ગૌચરની જમીન કંપને નહીં આપવાનો નિર્ણય સરખડીમા ખેડૂતોએ ઠરાવ કર્યો કોડીનાર મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઇ - At This Time

ગૌચરની જમીન કંપને નહીં આપવાનો નિર્ણય સરખડીમા ખેડૂતોએ ઠરાવ કર્યો કોડીનાર મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઇ


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી છારા ગામોમાં સીમર પોર્ટ ( શાપરજી પાલનજી )કંપની કામ શરૂ હોય તેણે અઠળક જમીન ખરીદી કરી છે ત્યારે ગ્રીન ફિલ્ડ સ્પોર્ટમાં આવવામાં જવામાં રસ્તા માટે સરખડી ગામની ગૌચર સર્વે નંબર 584 585 593 600 ની કુલ 2.66 19 સો મી જમીન માંગણી 25 ઓગસ્ટ 2021 ના રોજ માંગણી કરવામાં આવી

જેની અવેજી માં 587.5 આ 587 6 પેકી 1,587,6 એકી બે કુલ 2,66,19, તો મી જમીન ગૌચર માટે બીન ઉપ જાઓ ગોચર ને લાયક ન હોય તેવી જમીન આપવા માંગે છે ત્યારે આ બાબતનો કોડીનાર મામલતદારને પત્ર સાત નવેમ્બર 2022 ના રોજ સરખડી ગામ પંચાયતના મળેલી જેના ભાગરૂપે પંચાયત દ્વારા તાત્કાલિક સભ્ય સાથે ગ્રામસભા બોલાવી ગોવર્ધન માટેની સારી જમીનમાં સાર સંકુલની કેનાલ આવેલ હોય જે ખારશ વધતા રોકે છે ગામની વસ્તીને ધ્યાન લેતા પશુઓની સંખ્યા વધારે હોવાથી ગૌચરની જમીન હોય ગૌચર જમીનની પાસે તળાવ આવેલું હોય ગૌચર જમીનમાં પૌરાણિક શિવ મંદિર આવેલું હોય સદરહુ જમીન cRZ ને લાગુ પડે છે જમીન પાસે ડેમ આવેલું હોય સરહદનું જમીન પાસે સ્મશાન ગૃહ આવેલ હોય ખારા પાણીની ખાડી આવેલ છે કંપની જે સર્વે નંબરની જમીન આપવા માંગે છે

તે જમીન ગૌચરને લાયક નથી ઘાસ ઉગાડવા લાયક નથી જે જમીન ઉપજાવશે માટે સરખડી ગામ પંચાયતની ગ્રામસભામાં કંપનીએ માંગેલી જમીન આપવા માંગતા નથી તેવો ઠરાવ કરી કોડીનાર મામલેદાર સહિતને લગતા ઓળખતા ને આપવામાં આવી છે આ બાબતે અધિકારી આગ્રહ રાખે છે તો આખું સરખડી ગામ સરકાર નિર્ણય સામે નારાજ છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.