થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન શિબિર નું અરેણા મુકામે રામ મંદિર ખાતે તા.૨૬-૦૩-૨૦૨૩ ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન - At This Time

થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન શિબિર નું અરેણા મુકામે રામ મંદિર ખાતે તા.૨૬-૦૩-૨૦૨૩ ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન


રક્તદાન મહાદાન હાલ ઉનાળાનો માહોલ છે, તેમજ પરિક્ષાઓ પણ ચાલું થય ગય છે. ઉપરાંત વાઈરલ ઇન્ફેક્શનના લિધે બિમારી પણ વધી છે ,આવા સમયે રક્તની અસત વર્તાય છે. ત્યારે રક્ત પુર્તીના ઉમદા હેતુથી થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને સરળતાથી બ્લડ મળી રહે એવા ઉમદા હેતુથી થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ રક્ત દાતા શ્રીઓને વિનમ્ર નિવેદન સાથે આમંત્રણ છે કે આપ આ શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાન કરશો એવી પ્રાર્થના છે. ડિસેમ્બર મહિનામા કુકસવાડા મુકામે પણ સફળ રક્તદાન શિબિર યોજાય હતી,એવી જ રિતે બિલકુલ સફળતા પુર્વક માંગરોળ ખાતે પણ રક્તદાન શિબિર યોજાઈ ગયેલ છે. આમ એકબીજાના પરસ્પર સહયોગ ને રક્ત દાતા શ્રીના ઉદાર ભાવથી થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાય છે. રક્તદાન મહાદાન
શુભેચ્છક અને આશિર્વાદ

અમારા વિસ્તારની બધી જ ગૌ શાળા તથા માંગરોળ ના તમામ સેવા સંગઠનો

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.