અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત અને સાંસદ નિધીમાંથી તૈયાર કરવામાં આવેલ ” અનુપમ (સ્માર્ટ સ્કૂલ)”નું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5duzkgnibvtdg7qd/" left="-10"]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત અને સાંસદ નિધીમાંથી તૈયાર કરવામાં આવેલ ” અનુપમ (સ્માર્ટ સ્કૂલ)”નું લોકાર્પણ કરવામાં આવ્યું


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત અને સાંસદ નિધીમાંથી તૈયાર કરવામાં આવેલ " અનુપમ (સ્માર્ટ સ્કૂલ)"નું લોકાર્પણ કરવામાં આવ્યું...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત અને સાંસદ નિધીમાંથી તૈયાર કરવામાં આવેલ " અનુપમ (સ્માર્ટ સ્કૂલ)"ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો...

સ્માર્ટ સ્કૂલ એ નવા શૈક્ષણિક અભિગમ સાથે બાળકનું જીવન સરળ અને સહજ બનવાનો માર્ગ છે ત્યારે બાળકોને ઉત્તમ ગુણવત્તાયુકત ક્ષિક્ષણ મળી રહે તે માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે...

આ પ્રસંગે મેયર કિરીટભાઈ પરમાર , સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરૂણસિંહ રાજપૂત, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મેહતા, ચેરમેન એમટીસ વલ્લભભાઈ પટેલ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવક ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ 9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]