વિશ્વ ચકલી દિવસ ની શુભેચ્છાઓ
ચકલીઓ ના ત્રાસ થી આરીસો ઢાંકવો પડતો,
કારણ કે ચકલીની ચાંચના ઘા થી એ રડતો,
તેમ છતાં મેં આજે પણ અરીસા ને રડતા દીઠો,
કારણ કે સૂજેલી આખો થી ચકલી શોધતા દીઠો........
આંગળી ના ટેરવે સચવાતો સંબંધ.
લુપ્ત થતી ચકલી જેવો છે....
અરે, કોણે તને ગરીબ ચીતર્યો દોસ્ત ?
તારે આંગણે તો ચકલી ચોખા ચણે છે.
વિશ્વ ચકલી દિવસ ની શુભેચ્છાઓ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
