ઉનાળા સિજન દરમિયાન જમીન તપવી જરૂરી પણ માવઠા ને લીધે જમીન ટાઢી
કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને મોટે પાયે નુક્સાની ભોવવી પડી છે ઉનાળુ પાક ને મોટી માત્રામાં નુકશાન થયું છે.અને ત્યાર બાદ ચોમાસું પાક માટે હાલ તયાર કરવા જતા ખેડૂતો ને પણ ડબલ માર પડ્યો છે ફરી તયાર કરવા પડશે. ત્યારે વધુ માં ખેડૂતો એ એવું જણાવ્યું હતું કે ઉનાળુ સીઝન માં જમીન તપવાની ખાસ જરૂરિયાત હોય છે.ત્યારે હાલ માવઠા ઉપર માવઠું પડતાં જમીનને તપવાનો વારોજ નથી આવ્યો.જેને પગલે ચોમાસું પાક ને લઇને હાલ તો ખેડૂતો ચિંતા માં મુકાયા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.