રાજકોટ:મહાશિવરાત્રિના તહેવારના એક દિવસ પૂર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જાળવા માટે સવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
રાજકોટ:મહાશિવરાત્રિના તહેવારના એક દિવસ પૂર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જાળવા માટે સવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તરમાં રેપિડ એક્શન ફોર્સની એક કંપની સાથે રાખી જિલ્લા ગાર્ડન તથા જંગલેશ્વર વિસ્તારમાં પી.આઈ મયુરધ્વજસિંહ જાડેજાની ટીમે ચેકિગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં આર.એફ.એનાઆસીસનટ કમાન્ડર કૈલાશ ચાંદ તથા પી.આઈ દિપક સાવલિયા, પીસીબીના પી.આઈ જે.આર. દેસાઇ, પી.એસ.આઈ એચ.એન. રાયજાદા, એમ.એન. વસાવાની ટીમ પણ સાથે જોડાઈ રહી હતી.
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ રાજકોટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.