સેદરડા ગામે ધાર વિસ્તારમાં બાતમી હકિકત મળતા રામસિંહ મોતીભાઈ ગોહીલના રેઇડ દરમ્યાન પોતના રહેણાંકી મકાને દેશી પીવાનો ૨૩ લીટર દારુનાં મુદ્દામાલ સાથે હાજર નહિ મળી આવતા મોટાં ખુટવડા પોલિસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

આ પ્રકારના તમામ સમાચાર માટેે