લ્યો કરો વાત; બોટાદ જિલ્લા ના રોહિશાલા ગામમા સરેઆમ આચાર સહિતના ભંગ, ફરિયાદી કોણ થશે કાર્યવાહી કોણ કરશે લોકોમાં પ્રશ્ન.?
ભાજપ કોંગ્રેસની ઇલુ ઇલુ ની સરેઆમ સાબિતી આપતું આ ચિત્ર વિધાનસભા બેઠક 107નાં બોટાદ જિલ્લા ના રોહિશાળા ગામે આઉટ બેનરો ધજાઓ સાથે ભાજપનાં પ્રચાર માધ્યમો યથાવત અધિકારીઓ કે હોદ્દેદારોની શું નજર નથી પડતી.? શું કાયદો અને વ્યવસ્થા ભાજપ માટે લાગુ નથી પડતી.? આચાર સહિતા લાગ્યાના 30 કલાક વીતી ગયા પછી પણ આ બેનર પોસ્ટર, ધજા કોઈએ હટાવ્યા નથી.. કાર્યવાહી કરવાની જવાબદારી કોની અને ફરિયાદી કોણ થશે એ સૌથી મોટો પ્રશ્ન છે કાયદાનું પાલન નહીં કરનાર ચૂંટાયા પછી શું કાયદાની અમલવારી કરાવશે લોકોમાં પ્રશ્નો છે.?
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.