મહેસાણા ના નાગલપૂર માં કોમી એકતા અનોખો દ્રશ્યો જોવા મળ્યા . - At This Time

મહેસાણા ના નાગલપૂર માં કોમી એકતા અનોખો દ્રશ્યો જોવા મળ્યા .


મહેસાણા.

મહેસાણા ના નાગલપૂર માં કોમી એકતા અનોખો દ્રશ્યો જોવા મળ્યા .

નાગલપુર ખાતે અંબાજી માતાજીના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ ના લોકો લીધો ભાગ.

મુસ્લિમ સમાજ શોભાયાત્રામાં આવનાર બહેનો ને ભેટસોગાધ આપી કર્યું સ્વાગત .

શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ લોકોએ ભૂલું ની કરી વર્ષા .

અંબાજી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત દરમિયાન ગામમાં નીકળીશું શોભાયાત્રા અને ઝવેરા યાત્રા .

ઝવેરા યાત્રા દરમિયાન મુસ્લિમ સમાજના લોકો દ્વારા બહેનોને ગિફ્ટ આપી કર્યું સ્વાગત .

નાગલપુર ગામે હિન્દુ મુસ્લિમ સમાજનો અનોખો પ્રેમ જોવા મળ્યો .

આ ગામમાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્નમાં હિન્દુ ભાઈ દ્વારા અપાય છે પણ સોગાધ

ત્યારે આજે માતાજીના મહોત્સવમાં મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા કરાયું સ્વાગત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image