જાફરાબાદ ખાતે બોટ માલિક ની બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગો ની ચોરી કરી ફરાર આરોપીઓને ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ ટીમ
જાફરાબાદ ખાતે બોટ માલિક ની બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગો
ની ચોરી કરી ફરાર આરોપીઓને ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ ટીમ
મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ના સમગ્ર જીલ્લાઓમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હા ઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ અમરેલી તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ જરૂરી માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ સ્ટીલની સાપ્ટીગો ચોરીના અનડીટેક્ટ ગુન્હા ઓમા આરોપી ઓને પકડી પાડી નાગરિકો ના ચોરાયેલ વાહન તથા મોબાઇલ તથા કિંમતી ચીજ વસ્તુઓ પાછાં મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એસ. ઈશરાણી સાહેબની રાહબરી હેઠળ પો.સ.ઈ.આર.એચ.રતન તથા જાફરાબાદ મરીન પોલીસ સ્ટાફે ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસની મદદથી આરોપી ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલા આરોપી ઓ રાજુભાઇ જાદવભાઈ સોલંકી (ઉ.વ.૩૮) (૨) કાળુભાઇ કરશનભાઈ બારૈયા (ઉ.વ.૩૩) ના ઓને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીમાં ગયેલ સ્ટીલની સાપ્ટીગો નંગ બે જેની કિંમત રૂપિયા ૧૫.૦૦૦મુદામાલ સાથે મળી આવેલ છે. આ કામગીરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એસ. ઈશરાણી સાહેબના માર્ગદર્શન મુજબ મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ ના પો.સ.ઈ.આર.એચ.રતન તથા અના. હેંડ કોન્સ્ટેબલ આશિષ સિંહ આર.ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ પરષોત્તમભાઈ તથા વિક્રમભાઈ એભલભાઈ તથા જયેશભાઇ જેઠાભાઈ દ્વારા કરવામાં આવેલ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.