આણંદ કલેકટર કચેરી ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી
આજરોજ આણંદ જિલ્લા રેવન્યુ મહિલા કર્મચારીઓ દ્વારા આણંદ કલેકટર કચેરી ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં આણંદ જિલ્લાના વિવિધ સરકારી પદો પર કાર્યરત મહિલા અધિકારીઓ/કર્મચારીઓએ ડીડીઓશ્રી દેવાહુતી, IAS ના અધ્યક્ષ પદે યોજાયેલ કાર્યક્રમમાં કલેકટરશ્રી તથા નિવાસી અધિક કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં મહિલાઓના જીવનને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર મુક્ત મને અને પરિણામદાઈ ચર્ચા કરી અને મહાનુભાવોનું માર્ગદર્શન મેળવ્યું.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
