વિજાપુર ના રણશીપુર ખાતે 27 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા ઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન - At This Time

વિજાપુર ના રણશીપુર ખાતે 27 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા ઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના રણશીપુર. ખાતે 27 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા ઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
વિસનગર ના એસ કે હોસ્પિટલ ખાતે થી જનરલ નિદાન કેમ્પ કરાઈ રણશીપુર ખાતે
વિજાપુર થી વલાસણ ના રોડ ઉપર આવેલ છે રણશીપુર ગામ

આજે તારીખ 20/10/24 રવિવારે સવારે 9 વાગે થી 1 વાગ્યા સુધીમાં સમય અનુસાર સાથે મળીને ગામમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં મહિલા ને ખૂબ સરસ રીતે માહિતી મુજબ સારી રીતે તપાસ કરી ને આપવામાં આવી હતીઃ
400 થી વધુ મહિલાઓ ને ડોક્ટર તપાસ કરી હતી અને ગામ લોકો ને ખૂબ સરસ રીતે સગવડ આપી હતી
મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.