સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાની અંદર સાતમનો મેળો ભરાતા એક ખુશીનો માહોલ જોવા મળ્યો. - At This Time

સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાની અંદર સાતમનો મેળો ભરાતા એક ખુશીનો માહોલ જોવા મળ્યો.


સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાની અંદર સાતમનો મેળો ભરાતા એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શ્રદ્ધાળુ દર્શન કરવા આવેલા પોતે ની પરિવારની સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા મેળાની અંદર દરેક જરૂરિયાત વસ્તુ મળતા લોકો ખરીદતા કરતા પણ જોવા મળ્યા હતા મેળામાં ફરતા શ્રદ્ધાળુ ચેહરા ઉપર ખુશી નો માહોલ જોવા મળ્યો હતો ને બાળકોએ ચગડોળ ની મજા પણ મારી હતી ના પોલીસ તંત્ર સુરક્ષા ખડે પગે પોતાની ફરજો નિભાય રહ્યા હતા

અહેવાલ હસનઅલી સુરપુરા ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.