રાજકોટ બસ સ્ટેન્ડમાં રીક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથે મારામારી
રાજકોટમાં ફરી એક વાર મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શહેરમાં બસસ્ટેન્ડમાં રિક્ષા ચાલકો વચ્ચે પેસેન્જરને લઈ જવા બાબતે મારામારી થઈ હતી. એસટી બસ સ્ટેન્ડની અંદર આ રીતે ખાનગી બસ અને રીક્ષા ચાલકોને પેસેન્જર માટે પ્રવેશવાની મનાઈ છે છતાં કેમ આવે છે એ પણ એક સવાલ? છે. આ બબાલનો વિડીયો વાયરલ થાયો હતો
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
