બાલાસિનોર નાગપાલિકના અણઆવડતના પગલે નગરજનો સુધી પાણી ના પોહચતા ભારે રોષ ભભૂક્યો
પાણીની ૯ ટાકીઓ હોવા છતાં પાણીમાટે નગરજનોમાં રઝળપાટ
બાલાસિનોર નગર પાલિકાના અણઆવડતના પગલે નગરજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે નગર પાલિકાના અણઆવડતના પગલે હાલ નગરજનોના હર ઘર પાણીનું સૂત્રક નગર પાલિકાના નગરજનો સુધી ના પોહાચતા હાલ પાલિકાના વહીવટ કર્તાઓ સામે નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં સને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૩૯૦૦૦ હાજર લોકો વસવાટ કરે છે જેમાં હાલ ૬૦૦૦૦ જેટલા લોકો બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે પ્રતિદિન લખો લીટર પાણીની જરૂરિયાત ઉભી ત્યાત છે જેમાં પાલિકા દ્વારા નગર વિસ્તારમાં ૭ જેટલી મોટી પાણીની ટાકીઓ બનાવવામાં આવી છે પરંતુ પાલિકાના હાલ વહીવટદાર રાજ ચાલતું હોવાથી પાલિકાનો વહીવટ બરાબર ચાલતો ના હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે બાલાસિનોર નગર પાલિકામાં પાણી વહેંચણી વિભાગ સાંભળતા યજ્ઞેશભાઇએ જણાવ્યું હતીઉ કે હાલ બાલાસિનોરમાં ૭ પાણીની ટાકીઓ છે અને નિયમિત પાણી આપવામાં આવતું હોવાની બોગ વાતો કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાલાસિનોરમાં ૧૯૭૪માં પાણીની ટાંકી એક હોવા છતાં પાણીની અછત નતી સર્જાતી પરંતુ હાલ પાણીની ૯ ટાકીઓ હોવા છતાં હાલ પાણી માટે નગરજનો વલખા મારી રહ્યાં છે જયારે નગર પાલિકામાં માત્ર પટેલવાળા અને લઘુમતી વિસ્તારમાં નિતમિત પાણી આપવામાં આવે છે અને સોસાયટી સહીત અન્ય વિસ્તારોમાં પાણી માટે વેરો ઓતરો થતો હોવાની ફરિયાદો ઉઠી છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.