માળીયા તાલુકાના કુકસવાડા ગામે HDFC BENK ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ માંગરોળ દ્વારા મોડેલ ફાર્મ કુકસવાડા યોજાનો
જય ભવાની પ્રાકૃતિક ફાર્મ દિનેશભાઈ ભીખાભાઈ ચુડાસમાં છેલ્લા ૪ વર્ષે થી પ્રાકૃતિક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી અપનાવિ.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે ફાર્મ કુકસવાડા રાખેલ છે
જય ભવાની પ્રાકૃતિક ફાર્મ દિનેશભાઈ ભીખાભાઈ ચુડાસમા છેલ્લા ૪ વર્ષે થી પ્રાકૃતિક ખેતી કરે છે હાલ મગફળી મિશ્ર પાક વાવેતર કરેલ છે મગફળીનું મૂલ્ય વર્ધન કરી તેલ કઢાવે છે મગ અળદ તક જેવા પાકો માર્કેટ વેસવા જવું પડતું નથી પાક ઉભો હોય ત્યારેથીજ બુકિંગ ચાલુ થઈ જાય છે રાસાયણીક ખેતી કરતા પણ સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે
પ્રાકૃતિક ખેતી કરવાથી પરિવાર આરોગ્ય પણ સારું રહે છે પ્રાકૃતિક ખેતી અપનાવો નિરોગી તંદુરસ્ત જીવન જીવો ધરતીમાતાને ઝહેરથી મુક્ત કરો આત્મ નિર્ભર બનો
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.