આજ રોજ તારીખ ૧૨/૧૧/૨૦૨૨ શનિવાર ના ધંધુકા વિધાનસભા મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી કાળુભાઈ ડાભી તથા રાણપુર માર્કેટિંગ યાર્ડના - At This Time

આજ રોજ તારીખ ૧૨/૧૧/૨૦૨૨ શનિવાર ના ધંધુકા વિધાનસભા મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી કાળુભાઈ ડાભી તથા રાણપુર માર્કેટિંગ યાર્ડના


ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ નરેન્દ્રભાઇ દવે, વિનુભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ રાણપુર ,વિરમભાઇ મિઠાપરા, ભગવતસિંહ ડાયમા, હરપાલસિંહ ઝાલા તાલુકા મહામંત્રી, રવિરાજભાઈ ધાધલ રાણપુર યોવા મોરચા પ્રમુખ, પ્રતાપભાઈ પરમાર, જેસાભાઈ બાવળિયા વાઇસ ચેરમેન apmc રાણપુર તથા સૌ ભાજપ પરિવાર તેમજ ભાજપ ના સૌ કાર્યકર્તાઓ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી પૂજ્ય ભયલુબાપુ દ્વારા શ્રી કાળુભાઈ ડાભી ને શાલ ઓઢાડી ઠાકર ની સ્મૃતિ આપી શુભેચ્છા પાઠવી અને ખુબ રાજીપો વ્યક્ત કર્યો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image