આજરોજ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લ્ભ વિધ્યાનગર ખાતે ૬૭ માં વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો - At This Time

આજરોજ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લ્ભ વિધ્યાનગર ખાતે ૬૭ માં વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો


આજરોજ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લ્ભ વિધ્યાનગર ખાતે ૬૭ માં વાર્ષિક પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના સ્નાતક-અનુસ્નાતક ૧૬,૨૧૮ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image