મહેર સમાજ દેગામ તરફથી તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ
*મહેર સમાજ દેગામ* તરફથી,,,,તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ,,અને દાતાશ્રી ઓ નુ અભિવાદન કાર્યક્રમ સંપન્ન થયેલ,,,,,,,,,,,,
દેગામ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષામાં સારા નંબરે પાસ થયેલ હોય તે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ,,, તથા દેગામ પ્રાથમિક શાળા તથા દેગામ સીમ શાળા નં ૨,, માં જરૂરિયાત મુજબ સ્ટેજ તથા શેડ બનાવવા માટે જે જે દાતાશ્રી ઓ તરફથી અનુદાન આપવામાં આવેલ તે તમામ દાતાશ્રી ઓ નું પણ અભિવાદન કાર્યક્રમ *મહેર સમાજ દેગામ* તરફથી આજરોજ રાખવામા આવેલ,,,,,,,
આ કાર્યક્રમ માં મહેર સમાજ દેગામ નાં પ્રમુખ શ્રી ભીમભાઇ સુંડાવદરા,,ઉપ પ્રમુખો શ્રી વિસાભાઈ તથા ગીજુભાઈ,,,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી વિરમભાઈ સુંડાવદરા, ઉપ સરપંચ શ્રી સામતભાઇ,,આગેવાનો શ્રી બાબુભાઈ ઓડેદરા,,,શ્રી કેશુભાઈ,,,શ્રી વેજાભાઈ,,,, શ્રી અરજનભાઇ, શ્રી મુરજીભાઇ લાડવા, શ્રી સુરેશભાઇ ખરા ઉપરાંત વાલીઓ,પ્રાથમિક શાળા નાં પ્રિન્સીપાલ,સહિત શિક્ષણ સ્ટાફ,,,અને ગ્રામજનો ની બહોળી સંખ્યા ની ઉપસ્થિતિ માં આં કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયેલ,,,,,,,
આ પ્રકારના તમામ સમાચાર માટેે
