હાર્દિક અભિનંદન - At This Time

હાર્દિક અભિનંદન


🌸🌸 હાર્દિક અભિનંદન 🌸🌸

700 સમાજના સબલપુર ગામના વતની *શોભનાબેન* તથા *યોગેશકુમાર બાબુલાલ* પટેલ, સાખે ગોપાળા (આચાર્યશ્રી લ.સુ.પટવા હાઇસ્કૂલ,ભાલક) ની દીકરી *ડૉ. ક્રિશા* યોગેશભાઈ પટેલે ધારપુર મેડિકલ કોલેજ પાટણથી *MBBS* ની ડિગ્રી મેળવીને સમગ્ર *કુટુંબ,ગામ અને સમાજનું નામ રોશન* કરેલ છે. તે બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image