મહીસાગર જિલ્લામાં સત્તાના જોરે લોકોને દબાવીને લોકશાહી નું હનન કરવા નો કારસો રચનાર ; ભાજપની માનસિકતા ખુલ્લી પડી - At This Time

મહીસાગર જિલ્લામાં સત્તાના જોરે લોકોને દબાવીને લોકશાહી નું હનન કરવા નો કારસો રચનાર ; ભાજપની માનસિકતા ખુલ્લી પડી


મહીસાગર જિલ્લામાંથી મહત્વનાં સમાચાર આવી રહ્યા છે. જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડા ની કસલાલ તાલુકા પંચાયત ઉમેદવાર પગી ભેમાભાઈ નાના ભાઈ , ને દબાણ કરી ભાજપના સાસંદ bjp મા લઇ ગયા હતા.પણ ભેમાભાઈ તાનાશાહી સામે ના ઝૂકતા કોંગ્રેસ પાર્ટી મા આજ રોજ 24, કલાક ની અંદર જ પાછા ફર્યા હતા,, જિલ્લા પ્રમુખશ્રી સુરેશભાઈ,,122, ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ,, ઉંદરા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રૂપલબેન, પ્રદેશ માઇનોરિટી મઁત્રી ઈદ્રીશભાઈ,,, યુથ પ્રમુખશ્રી ચિરાગભાઈ,, કિસાન કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષદભાઈ,, ઉપ પ્રમુખશ્રી નરેશભાઈ,, ex પ્રમુખશ્રી કિશોરસિંહ,, શહેર પ્રમુખશ્રી, હરીશભાઈ,, ની હાજરી મા કોંગ્રેસ નો ખેસ પહેર્યો હતો.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image