માંગરોળના જાણીતા વિક્રમ બૌદ્ધ પોક્સો ની કલમ માં મેડીકલ રિપોર્ટ આધારે જેલ મુક્ત
જુનાગઢ જિલ્લાના માગરોળ તાલુકા ના વતની શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમજ ગામડે ગામડે ડો બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા ની વાત કરનાર સમાજ માં આગવૂ નામ ધરાવતા નિ શુલ્ક બૌદ્ધ સંસ્કાર કરનાર વિક્રમભાઈ બૌદ્ધ ઉપર તારીખ 15/7/2023 ના રોજ આઈ પી સી કલમ 377,506.(2)પોક્સો 4.6 4 મુજબ ગુન્હો નોંધાયો હતો બનાવ ને લઈને ગુજરાત માં અનુસૂચિત જાતિ સમાજ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો બાદ માં સમાજ સેવક વિક્રમ બૌદ્ધ જેલ હવાલે કર્યા હતા પહેલે થી કાયદાકીય લડત આપી હતી બાદ માં પોક્સો જેવી ગંભીર કલમો માત્ર 40 દિવસ માં પોતાના એડવોકેટ દિનેશભાઈ પાતર દ્રારા ચાર્જશીટ અને મેડિકલ રિપોર્ટ આધારે નામદાર કોર્ટે માં દલીલો કરતાં કોઈ એવા આધારા પુરાવા કે મેડિકલ રિપોટ જણાતા ન હોઈ તેને ધ્યાને રાખીને નામદાર કોર્ટે જેલ મુક્ત કરવા આદેશ કર્યો હતો અંતે સત્ય ની જીત થતા પરિવાર માં ગૌરવ ના આંશુ સાથે ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.