વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ. - At This Time

વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ.


સાબરકાંઠા

વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ.

વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ નું સખત વાહન ચેકીંગ હાથ ધરાયું.

ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર પઢેરિયા પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકીંગ મા જોવા મળ્યા.

વાહન ચેકીંગ દરમિયાન વડાલી માં 20અને ખેડબ્રહ્મા માં 22 વાહનો 207 ની કલમ મુજબ ડિટેઇન કરાયા.

વડાલી ઇડર રોડ પર થયેલ અકસ્માત ને લઈ વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ એક્સન મોડ પર જોવા મળી.

વાહન ચાલકો ને ઓવરલોડ પેસેન્જર ના બેસાડવા અપીલ કરાઈ.

વડાલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે જોશી સહિત ટ્રાફિક એ એસ આઈ મહેન્દ્રભાઈ સોલંકી સાથે વડાલી પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ માં જોડાયા હતા

ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર પઢેરિયા સાથે ટ્રાફિક જમાદાર સહિત પોલીસ જવાનો વાહન ચેકીંગ મા જોડાયા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image