બોટાદ ગુજર પ્રજાપતિ સમાજ યુવા દ્વારા આયોજન ૨૦ નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા
સમૂહ લગ્નથી સમયનો બચાવ થાય અને આર્થિક બોજો ધટે છે તેમજ સમાજનું સંગઠન મજબુત બને છે ત્યારે સામાન્ય પરિવારો માટે સમૂહ લગ્ન એક ઉત્તમ છે દરેક સમાજમાં હવે જાગૃત આવી રહી છે અને દરેક સમાજમાં યુવાનો સંગઠિત થઈને હવે સક્રિય થયા છે ત્યારે બોટાદ ગુજર પ્રજાપતિ સમાજના યુવાનો છેલ્લા ૧૮ વર્ષથી સમાજ સુધારણા વ્યસન મુક્તિ,કુરીવાજો નાબુદ સહિતની ઝુંબેશ ઉપાડી છે છેલ્લા ૧૮ વર્ષ થી સમાજ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ૨૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં જ્યાંરે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહીને નવયુગલોને રૂડા આશીર્વાદ આપ્યા હતા બોટાદ શહેરના તાજપુર રોડ વિસ્તારમાં આજ રોજ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ગુજર પ્રજાપતિ સમાજના યુવા ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્ન નું આયોજન કરાયુ હતું છેલ્લા ૧૯ વર્ષથી આ યુવા ૨૦ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને જેમાં સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને તમામ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા તેમ બોટાદ ગુજર પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.