સાયલા હાઇવે પર આવેલ ગેરકાયદેસર તિરંગા હોટલ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યુ.. - At This Time

સાયલા હાઇવે પર આવેલ ગેરકાયદેસર તિરંગા હોટલ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યુ..


સાયલા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ હોટલ ને તોડી પાડવામાં આવી.

હવે સરકારી જમીન પર દબાણ કર્યું હોય તો ચેતી જજો..

જ્યારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરૂદ્ધ સાયલા નેશનલ હાઇવે વખતપરના બોર્ડ પાસે આવેલ ગેરકાયદેસર તિરંગા હોટલ પાડી દબાણ દૂર કરાવ્યું..

આરોપી ગોસળ ગામનાં વલકુભાઈ માત્રાભાઈ ખાચર ની ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવતાં તિરંગા ધાબા હોટલ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image