અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ સાથે સમગ્ર દેશમાં સનાતન ધર્મની
અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ સાથે સમગ્ર દેશમાં સનાતન ધર્મની સુવાસ પ્રસરી રહી છે. ત્યાં *ગુજરાતના માનવ સર્જિત વનરાઈની ધરા એવા તિરૂપતી ઋષિવન દેરોલ ખાતે પણ રામ ભક્તિનો ધાર્મિક માહોલ સર્જાયો છે.*
*22 જાન્યુઆરી અયોધ્યાની સાથે સાથે ઋષિવન ખાતે પણ રામ ભગવાનના મોહત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું .*
ધર્મ અને પર્યાવરણના સમન્વય સાથે *22 જાન્યુઆરીના* દીવસે *ગ્રીન એમ્બેસેડર જીતુભાઈની* ઉપસ્થિતિમાં ઋષિવન ખાતે જેમ *અયોધ્યામાં રામ મંદિરના 550 વર્ષ થયાં છે તેની સાપેક્ષ 551 રોપાઓ* *વૃક્ષા રોપણ* કરવામાં આવ્યુ
જેની સાથે *જીતુભાઈના હસ્તે* *રામજી ભગવાન અને કૃષ્ણ ભગવાન એમ બંન્ને ભગવાન ના 15 ફૂટના કટ અનાવરણ* કરવામાં આવ્યુ .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.