ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થઈ ———— જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર અને શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિ વિશે માહિતગાર કર્યા
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થઈ
------------
જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર અને શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિ વિશે માહિતગાર કર્યા
------------
ગીર સોમનાથ તા.૮: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના પેટા કેન્દ્ર અને વિવિધ શાળાઓમાં બાળકોને આરોગ્યની જાગૃતિ અંગે માહિતગાર કરી અને વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆના માર્ગદર્શન હેઠળ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જિલ્લાના તમામ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને આરોગ્યલક્ષી જાણકારી આપીને લોકો વિશે માહિતગાર કર્યા રહ્યા અને હતા તેમજ જિલ્લાની વિવિધ શાળામાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
000 0000 000 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
