ઈડર મા ધરના કરી રહેલા 25 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત
ઈડર મા ધરના કરી રહેલા 25 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત
સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં મામલદાર કચેરી આગળ કૉંગ્રેસ દ્વારા ધારા સભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત ખાતેદાર હોવાના આક્ષેપ
સાથે તેમની સામે કાયૅવાહી કરવાની માંગ અને સ્માર્ટ મીટર અને સાથેના 5 મુદ્દા સહિત મામલદાર કચેરી આગળ ધરણા નો કાયકમ કરવામાં આવ્યો હતો
મંજૂરી વિના આ ધરણા નો ક્યાંક્મ કર્યો હોવાથી ઈડર પોલીસ ત્યાં પહોંચી હતી અને 25 થી વધુ કોંગેસી કાર્યકરોને ડીટેન કર્યો હતા
સાબરકાંઠા at this time news
રિપોટર નવાજ ખાન આર પઠાણ
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે
