ધંધુકા રેફરલ ઓફ હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણી કરાઈ.
ધંધુકા રેફરલ ઓફ હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણી કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રેફરલ હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી
ધંધુકા રેફરલ હોસ્પિટલ માં ચાલતા બાળ સેવા કેન્દ્રમાં કુપોષિત બાળકોને પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રીશન આસિસ્ટન્ટ કુ મીનાક્ષી એમ ધુમડા અને સ્ટાફ નર્સ દિશાબેન એચ પરમાર ના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની વાનગીઓનું આયોજન બાળ સેવા કેન્દ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટી એચ ઓ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલભાઈ જાદવ અને સી એચ સી રેફરલ હોસ્પિટલ સ્ટાફ તમામ એ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.