ધોરણ ૧૦ માં હિન્દી (દ્વિતીય ભાષા)માં ૧૦,૨૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
*ધોરણ ૧૦ માં હિન્દી (દ્વિતીય ભાષા)માં ૧૦,૨૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
*****
સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ માં હિન્દી ૧૪(દ્વિતીય ભાષા)માં કુલ ૧૦,૨૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત(૧૭)માં ગુજરાતી માધ્યમમાં કુલ ૭૬૭૮ અને અંગ્રેજી માધ્યમમાં કુલ ૪૩૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અરેબિક (૨૦)માં ગુજરાતી માધ્યમમાં કુલ ૧૮૨ અને અંગ્રેજી માધ્યમમાં ૧૩૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.પુરોહિતમમાં ૧૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બ્યુટી એંડ વેલનેશમાં ૨૪૮ અને અપેરલ મેડ અપ એંડ હોમ ફીનીશીંગમાં ૧૪૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉર્દૂમાં છ અને એગ્રીકલ્ચરલમાં ૩૨૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઇલેક્ટ્રોનિક એંડ હાર્ડવેરમાં ૧૧૮ અને ફૂડ પ્રોસેસિંગમાં ૫૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હેલ્થકેરમાં ૧૦૪ અને આઇ ટીમાં ૧૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૨ માં હિન્દી ૦૦૯ (દ્વિતીયભાષા)માં કુલ ૫૩૧૧ પૈકી ૫૧૯૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પૌરાહિત્યમ (૭૧૭)માં ૧૩ અને ગુજરાતી (૦૦૮)(દ્વીતીય ભાષા)માં એક વિધ્યાર્થીએ પરીક્ષા આપી હતી. અરેબીક (૧૩૧)માં ગુજરાતી માધ્યમમાં ૯ અને અંગ્રેજી માધ્યમમાં ૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત (૧૨૯)માં ગુજરાતી માધ્યમમાં ૧૬૩૮ અને અંગ્રેજી માધ્યમમાં ૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતી પ્રથમ ભાષામાં ૧૫૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે કોમ્પ્યુટર (૩૩૧)માં ગુજરાતી માધ્યમમાં ૩૮૧ અને અંગ્રેજી માધ્યમમાં ૩૧૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
