ટીલાળાએ સ્વાગત કર્યુખોડલધામના દર્શનાર્થે જાણીતા કથાકાર ભાઈશ્રી ખોડલધામના ચેરમેન નરેશભાઈ પરમેશભાઈ ઓઝાટેલ, મંત્રી જીતુભાઈ વસોયા અને ધારાસભ્ય રમેશભાઈ - At This Time

ટીલાળાએ સ્વાગત કર્યુખોડલધામના દર્શનાર્થે જાણીતા કથાકાર ભાઈશ્રી ખોડલધામના ચેરમેન નરેશભાઈ પરમેશભાઈ ઓઝાટેલ, મંત્રી જીતુભાઈ વસોયા અને ધારાસભ્ય રમેશભાઈ


જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા આજરોજ ખોડલધામના દર્શનાર્થે આવ્યા હતા. તેમનું સ્વાગત ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ. મંત્રી જીનુભાઇ વસોયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા વગેરેએ કર્યુ હતું. જેતપુર ખાતે સમાહ નિમિતે જઈ રહેલા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં માતાજીના દર્શન કરી પ્રસન્નતા વ્યકત કરી હતી. તેમણે ખોડલધામના વિકાસ અને અન્ય પ્રોજેક્ટ અંગે નરેશભાઇ પટેલ સાથે વાતચીત કરી હતી.

જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા આજ રોજ તારીખ 23 ડિસેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની મલાકાતે પધાર્યા હતા. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓએ ઉપસ્થિત રહીને પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું ભાવથી સ્વાગત કર્યું હતું.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શ્રી ખોડલધામ મંદિરે પધારીને ખોડલના દિવ્ય દર્શન કર્યા હતા. આ તકે શ્રી-રેિશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓએ પૂજ્ય ભાઈશ્રીને ખોડલધામનો બેસ અને પુષ્પમાળા પહેરાવી મા ખોડલની પ્રતિમાં અર્પણ કરી હતી. સાથે જ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને શ્રી ખોડલધામ મંદિર પરિસરની મુલાકાત સાથે જથી wise ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ: દ્વારા કરવામાં આવી રહેલા સેવાકાર્યોની અને ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરાયેલી વિશ્વ રેકોર્ડ્સની માહિતી આપવામાં આવી હતી. આ તકે શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધા અને વ્યવરથા જોઈને પૂજ્ય ભાઈશ્રીએ મેનેજમેન્ટને બિરદાવ્યું

આ પ્રસંગે પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, કાગવડમાં આપના દ્વારા મા ભગવતીને પ્રતિષ્ઠિત કર્યા છે તે જોઈને મન ખુબ જ પ્રાત્ર થાય છે. ખોડલધામ આજે સૌરાષ્ટ્રનું મહત્વનું તિર્થધામ બની ગયું છે. લોકો દ્વારકા અને સોમનાથ દર્શન કરે એ રીતે ખોડલયામમાં દર્શન કર્યા વગર યાત્રા અધુરી છે. શ્રી ખોડલધામ મંદિરમાં તમામ માતાજીની મર્તિની પ્રતિમા કરી છે તે પણ સારી બાબત ગણાવી હતી.

આ તકે શ્રી નરેશભાઈ પટેલે પૂજ્ય ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, પૂજ્ય ભાઈશ્રી સમય લઈને શ્રી ખોડલધામ મંદિરે પધાર્યા છે. ત્યારે શ્રી ખોડલધામનું આંગણું પવિત્ર બન્યું છે.

અહેવાલ આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image