ઇન્દ્રોડામાં ટ્રેક્ટર નીચે આવી જતા દોઢ વર્ષની બાળકીનું મોત
ગાંધીનગર શહેર નજીક ઇન્દ્રોડામાં બળીયાદેવ મંદિર પાસે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઝાડ સાથે ખોયામાં સૂઈ રહી હતી તે દરમિયાન ટ્રેક્ટર રગડીને આવતા તેના નીચે આવી ગઈ હતી અને શરીરે ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર તેનું મોત થયું હતું. જે સંદર્ભે પોલીસ દ્વારા તેના નાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.