ચીતલ મા વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ૧૦૩ મો નેત્ર યજ્ઞ યોજાય ગયો - At This Time

ચીતલ મા વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ૧૦૩ મો નેત્ર યજ્ઞ યોજાય ગયો


ચીતલ મા વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ૧૦૩ મો નેત્ર યજ્ઞ યોજાય ગયો

ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અરવિંદભાઈ પુનાભાઈ નાડોદાના સહયોગ થી 103 મોં નેત્ર નિદાન કેમ્પ અમરેલીજિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને જેનું ઉદ્ઘાટન ખોડલધામના સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે દાતા પરિવાર ના ધીરુભાઈ પાનેલીયા, મનસુખભાઇ નાડોદા ઠાકરશીભાઈ માગરોળીયા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવે, તાલુકા પંચાયતના ચેરમેન જે.બી. દેસાઈ ચિતલ ના અગ્રણી રવજીભાઈ લીબાસિયા વગેરે ની ઉપસ્થિતિ રહેલા આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સારા કાર્ય માં સેવા નો ભાવ હોય તોજ 15 વર્ષ થી નેત્રનિદાન કેમ્પોનું આયોજન સફળતા સાથે કરી શકીએ આ નેત્રયજ્ઞ ને સફળ બનાવવા માટે નેત્રનિદાન કેમ્પ કમિટીના દીનેશભાઈ મેશીયા , ઉકાભાઈ દેસાઈ ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા, રવજીભાઈ બાબરીયા રમેશભાઈ સોરઠીયા જીતુભાઈ વાઘેલા, છગનભાઈ કાછડીયા,બકુલ ભાઈ ભીમાણી,વી.ડી.લીબાસિયા,વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે કેમ્પ માં 140 દર્દીઓએ લાભ લીધેલ જેમાંથી 40 દર્દીઓને રાજકોટ સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ ખાતે નેત્રમણી ના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવેલ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.