ધંધુકા તાલુકાના રાયકા ગામનું ગૌરવ
ધંધુકા તાલુકાના રાયકા ગામનું ગૌરવ
અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની પેરા આર્મ રેસલિંગ સ્પર્ધામાં ધંધુકા તાલુકાના રાયકા ગામના વતની ખોડાભાઈ જોગરાણા એ
70 કિલોગ્રામ વજનની કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે થી ગોલ્ડ મેડલ મેળવે છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રાયકા ગામના વતની ખોડાભાઇ જોગરાણાએ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની પેરા આર્મ રેસલિંગ સ્પર્ધામાં
70 કિલોગ્રામ વજનની કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.